કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં ઈન્ટરનેશનલ એસ્ટ્રોનોમિકલ યુનિયન (IAU)એ ચંદ્રની વિશેષતાઓ માટે કઈ ભાષામાં 8 નામોની મંજૂરી આપી છે ? હિન્દી ચાઈનીઝ ફ્રેન્ચ ઉર્દૂ હિન્દી ચાઈનીઝ ફ્રેન્ચ ઉર્દૂ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં બિટકોઈનને કાયદાકીય રીતે માન્યતા આપનારો પ્રથમ દેશ કયો બન્યો ? તાજિકિસ્તાન એલ સાલ્વાડોર સેનેગલ લેબેનોન તાજિકિસ્તાન એલ સાલ્વાડોર સેનેગલ લેબેનોન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) ફલીટ એવોડ્રર્સ ફંકશન 2021 માં કયા ભારતીય નૌસેના જહાજને સર્વશ્રેષ્ઠ જહાજની ઉપાધિથી સન્માનિત કરાયું ? INS કલવરી INS સહ્યાદ્રી INS કામોર્તા INS અરિહંત INS કલવરી INS સહ્યાદ્રી INS કામોર્તા INS અરિહંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં પી. સાઈનાથને ફુકુઓકા પુરસ્કાર 2021 એનાયત કરાયો, તેઓ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા છે ? વિજ્ઞાન લેખન સ્થાપત્ય પત્રકારત્વ વિજ્ઞાન લેખન સ્થાપત્ય પત્રકારત્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) વિશ્વ મહાસાગર દિવસ (world Ocean Day)ક્યારે મનાવાય છે ? 8 જૂન 6 જૂન 5 જૂન 7 જૂન 8 જૂન 6 જૂન 5 જૂન 7 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) કઈ ડિજિટલ કંપની વિશ્વની સૌથી લાંબી સમુદ્રી કેબલ ફર્મિના (Firmina) સ્થાપિત કરશે ? માઈક્રોસોફ્ટ ફેસબુક ગૂગલ IBM માઈક્રોસોફ્ટ ફેસબુક ગૂગલ IBM ANSWER DOWNLOAD GUJARATI MCQ APP