સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ભારતમાં ICAI દ્વારા ASBની રચના ___ માં કરવામાં આવી હતી.
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
એક કંપનીનું વેચાણ ₹ 25,00,000 છે. ચલિત ખર્ચ વેચાણના 40% છે. સ્થિર ખર્ચા ₹ 7,50,000 છે. ડિબેન્ચરનું વ્યાજ ₹ 2,50,000 છે. સંયુક્ત લિવરેજની કક્ષા શોધો.
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ભારત સિવાય બીજા કયા દેશે બેવડા માલ અને સેવા કરને અપનાવ્યો છે ?
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
તા. 31-3-2012ના રોજ કરવેરાની જોગવાઈની બાકી ₹ 48,000 અને તા. 31-3-2019ના રોજ કરવેરાની જોગવાઈ બાકી ₹ 56,000 હતી. વર્ષ દરમિયાન ચુકવેલ કરવેરા ₹ 42,000 હતા, તો ચાલુ વર્ષે નફામાંથી કરવાની જોગવાઈ કેટલી કરવી પડશે ?