યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) કયા વર્ષથી ICDS યોજના સમગ્ર ભારતમાં શરૂ કરવામાં આવી ? 2008-09 2003-04 2001-02 2005-06 2008-09 2003-04 2001-02 2005-06 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ઘરદીવડા યોજના અંતર્ગત ગરીબી રેખા નીચે જીવતા કુટુંબની ગ્રામ્ય અને શહેરી મહિલાઓને ધંધા ક્ષેત્રે ક્યાં સુધીની લોન આપવામાં આવે છે ? રૂ. 10,000 રૂ. 15,000 રૂ. 5,000 રૂ. 7,000 રૂ. 10,000 રૂ. 15,000 રૂ. 5,000 રૂ. 7,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) સબલા યોજના કયા (વયની) જૂથની સ્ત્રીઓને આવરી લે છે ? 18-25 વર્ષ 3-10 વર્ષ 11-18 વર્ષ 45-60 વર્ષ 18-25 વર્ષ 3-10 વર્ષ 11-18 વર્ષ 45-60 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ગુજરાત રાજ્ય સરકારના કયા વિભાગ દ્વારા દૂધ સંજીવની યોજના શરૂ કરવામાં આવી છે ? રૂરલ ડેવલપમેન્ટ ડીપાર્ટમેન્ટ ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થ એન્ડ ફેમીલી વેલફેર ટ્રાઈબલ ડેવલપમેન્ટ ડીપાર્ટમેન્ટ ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થ રિસર્ચ રૂરલ ડેવલપમેન્ટ ડીપાર્ટમેન્ટ ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થ એન્ડ ફેમીલી વેલફેર ટ્રાઈબલ ડેવલપમેન્ટ ડીપાર્ટમેન્ટ ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થ રિસર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા તાજેતરમાં આરંભાયેલ "સૌની" યોજના ખુલ્લી મૂકવામાં આવી તે તાલુકાનું નામ જણાવો. લાલપુર ધ્રોળ નખત્રાણા જોડીયા લાલપુર ધ્રોળ નખત્રાણા જોડીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) બ્રેડફર્ડ મોર્સે સમિતિના અહેવાલથી વર્લ્ડ બેન્ક તરફથી સહાય ન મળવાની શક્યતા ઊભી થતા કયા મુખ્યમંત્રીએ નર્મદા બોન્ડ યોજના જાહેર કરી હતી ? બાબુભાઈ પટેલ હિતેન્દ્રભાઈ દેસાઈ બળવંતરાય મહેતા ચીમનભાઈ પટેલ બાબુભાઈ પટેલ હિતેન્દ્રભાઈ દેસાઈ બળવંતરાય મહેતા ચીમનભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP