સામાન્ય વિજ્ઞાન (General Science) IDD એટલે... ઈન્ડીવીઝયુલ ડેફીસીયન્સી ડીસઓડૅર આયોડિન ડીસઓર્ડર ડોઝ આયોડિન ડેફીસીયન્સી ડીસઓડૅર આયોડિન ડોઝ ડિસ્ટ્રીબ્યુશન ઈન્ડીવીઝયુલ ડેફીસીયન્સી ડીસઓડૅર આયોડિન ડીસઓર્ડર ડોઝ આયોડિન ડેફીસીયન્સી ડીસઓડૅર આયોડિન ડોઝ ડિસ્ટ્રીબ્યુશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વિશ્વમાં સરેરાશ નાગરિક કેટલા મેટ્રિક ટન કાર્બન છોડે છે ? 3.8 4.9 4.5 4.1 3.8 4.9 4.5 4.1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના પૈકી કયું જોડકું યોગ્ય નથી ? ક્લોનીંગ - આનુવાંશિક પ્રતિકૃતિ DNA ફિંગરપ્રિન્ટીગ - પિતૃત્વ, ગુનાહિત ઓળખાણ ઈબોલા વાઈરસ - શીતળા બાયોમેટ્રિક ઓળખ - આંગળીના નિશાન અને તેની તપાસ ક્લોનીંગ - આનુવાંશિક પ્રતિકૃતિ DNA ફિંગરપ્રિન્ટીગ - પિતૃત્વ, ગુનાહિત ઓળખાણ ઈબોલા વાઈરસ - શીતળા બાયોમેટ્રિક ઓળખ - આંગળીના નિશાન અને તેની તપાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના ખાદ્યપદાર્થો પૈકી પદાર્થમાં સૌથી વધારે લોહતત્વ છે ? કાળા તલ ખાંડ મેંદો સફેદ તલ કાળા તલ ખાંડ મેંદો સફેદ તલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) "સાપેક્ષતાવાદનો સિદ્ધાંત" આપનાર વૈજ્ઞાનિકનું નામ જણાવો. હબલ ન્યૂટન આઈન્સ્ટાઈન કેપ્લર હબલ ન્યૂટન આઈન્સ્ટાઈન કેપ્લર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) લોહીના ઉંચા દબાણના રોગની સારવારમાં કઈ વનસ્પતિ ઉપયોગી છે ? અશ્વગંધા ગળો સર્પગંધા કરંજ અશ્વગંધા ગળો સર્પગંધા કરંજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP