GMC Sub Auditor / Sub Accountant (23-09-2018)
જમ્મુ અને કશ્મીરમાં કઈ ભાષાને પ્રથમ રાજભાષાનો દરજ્જો આપવામાં આવ્યો છે ?

કશ્મીર
ડોગરી
હિન્દી
ઉર્દૂ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GMC Sub Auditor / Sub Accountant (23-09-2018)
નીચેનામાંથી કયું ઋણ સહસંબંધનું ઉદાહરણ છે ?

કિંમત-પુરવઠો
ખર્ચ-બચત
વજન-ઊંચાઈ
વેચાણ-નફો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GMC Sub Auditor / Sub Accountant (23-09-2018)
કાયદા અનુસાર સામાન્ય સભામાં નિમણૂક પામેલા ઑડિટરનું મહેનતાણું કોણ નક્કી કરે છે ?

શૅરહોલ્ડરો
રજિસ્ટ્રાર
બોર્ડ ઓફ ડીરેક્ટર્સ
મધ્યસ્થ સરકાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GMC Sub Auditor / Sub Accountant (23-09-2018)
એક જાહેર સેવક માટે નીચેનામાંથી કઈ બાબતો માટે પ્રતિબદ્ધતા હોવી જોઈએ ?
1.બંધારણના લક્ષ્યો
2. સાર્વજનિક હિત
3. શાસક પક્ષની વિચારધારા
4.જાહેરનીતિઓનું અમલીકરણ

1, 2 અને 3
1, 2 અને 4
1, 3 અને 4
2, 3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GMC Sub Auditor / Sub Accountant (23-09-2018)
કોઈ વિસ્તારની પંચાયત, નગર પાલિકા કે મહાનગરપાલિકાની રચના કરવાની સત્તા કોણ ધરાવે છે ?

વિભાગીય કમિશનર
જિલ્લા કલેક્ટર
રાજ્ય સરકાર
કેન્દ્ર સરકાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP