કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) નીચેના પૈકી કોને IEEE દ્વારા 'માઈલસ્ટોન'નો દરજ્જો મળેલ નથી ? ચંદ્રશેખર વેંકટ રામન GMRT મેઘનાથ સાહા જગદીશ ચંદ્ર બોઝ ચંદ્રશેખર વેંકટ રામન GMRT મેઘનાથ સાહા જગદીશ ચંદ્ર બોઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેકટ અંતર્ગત નિર્માણ પામનાર નવા સંસદ ભવનનો આકાર કેવો હશે ? પંચકોણ ત્રિકોણ લંબચોરસ ચોરસ પંચકોણ ત્રિકોણ લંબચોરસ ચોરસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ઉત્તરપ્રદેશના સુર સરોવર અથવા તો કીથમ સરોવરનો ભારતની 40મી રામસર સાઇટ તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે... આ સરોવર ઉત્તરપ્રદેશના કયા જિલ્લામાં આવેલું છે ? અલાહાબાદ આઝમગઢ આગ્રા અલીગઢ અલાહાબાદ આઝમગઢ આગ્રા અલીગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) વર્ષ 2020ના 'બૂકર પ્રાઈઝ' અથવા તો 'મેન બૂકર પ્રાઈઝ' વિજેતા સર્જક કોણ છે ? શ્રી સોરેન ડગ્લાસ શ્રી જેમ્સ સ્ટુઅર્ટ શ્રી સ્ટુઅર્ટ વિલિયમ્સ શ્રી ડગ્લાસ સ્ટુઅર્ટ શ્રી સોરેન ડગ્લાસ શ્રી જેમ્સ સ્ટુઅર્ટ શ્રી સ્ટુઅર્ટ વિલિયમ્સ શ્રી ડગ્લાસ સ્ટુઅર્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ભારતના 'ફિટનેસ કા ડોઝ આધા ઘંટા રોઝ' અભિયાનની તાજેતરમાં કયા આંતરરાષ્ટ્રીય સંગઠન દ્વારા પ્રશંસા કરવામાં આવી હતી ? UNICEF UN ABD WHO UNICEF UN ABD WHO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા (ECI) ની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી ? 25 જાન્યુઆરી 1948 25 જાન્યુઆરી 1950 25 જાન્યુઆરી 1951 25 જાન્યુઆરી 1949 25 જાન્યુઆરી 1948 25 જાન્યુઆરી 1950 25 જાન્યુઆરી 1951 25 જાન્યુઆરી 1949 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP