સામાન્ય જ્ઞાન (GK)
ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ એસ્ટ્રોફિઝિક્સ (IIA)નું વડુમથક ક્યા આવેલું છે ?

દિલ્હી
હૈદરાબાદ
પુણે
બેંગલુરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
અમેરિકાનું પ્રખ્યાત TIME મેગેઝીન દર વર્ષે એકાદ જાણીતી હસ્તીને તેના મુખપૃષ્ઠ પર Man/Person of the year તરીકે ચમકાવે છે. ગાંધીજીને કયા વર્ષમાં સ્થાન આપવામાં આવેલું હતું ?

ઈ.સ. 1928
ઈ.સ. 1935
ઈ.સ. 1930
ઈ.સ. 1947

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
મ્યાનમારનું નીચેના પૈકી કયું રાજ્ય રોહીંગીયા મુસ્લિમોનું વતનસ્થળ ગણાય છે ?

રાખિન
કાયાહ
કાયિન
કાચિન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
અમેરિકાનો વિઝા લેવો હોય તો કઈ ઓફિસમાં મળી શકે ?

અમેરિકન કોન્સોલેટ
પાસપોર્ટ ઓફિસ
ઈન્ડો-અમેરિકન સોસાયટી
આપણા વિદેશ મંત્રાલયમાંથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી કયા સ્થળે બ્રહ્માજી મંદિર જોવા મળે છે ?
૧. ખેડબ્રહ્મા
૨. દેલમાલ
૩. મિયાણી
૪. કસરા

માત્ર ૧,૨,૪
માત્ર ૧,૨,૩
માત્ર ૧,૩,૪
૧,૨,૩,૪

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી કોણ ભારતીય બંધારણની ખરડા (મુસદ્દા) સમિતિના સભ્ય ન હતા ?

કનૈયાલાલ મુનશી
ટી માધવરાવ
સૈયદ મહમ્મદ સાદુલ્લા
ડૉ. રાજેન્દ્રપ્રસાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP