કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) ઈન્ટરનેશનલ ઈન્સ્ટિટ્યૂટ ફોર સ્ટ્રેટિજિક સ્ટડીઝ (IISS) અનુસાર, 2020માં વિશ્વમાં સંરક્ષણ પાછળ ખર્ચ કરનારો સૌથી મોટો દેશ કયો રહ્યો ? રશિયા ભારત ચીન અમેરિકા રશિયા ભારત ચીન અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલું સિમલીપાલ બાયોસ્ફિયર રિઝર્વ કયા રાજ્યમાં આવેલું છે ? ઉતરાખંડ ઓડિશા રાજસ્થાન ગોવા ઉતરાખંડ ઓડિશા રાજસ્થાન ગોવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં મહિલાઓને પૈતૃક મિલકતોમાં સહમાલિકીનો અધિકાર આપનારું ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું ? મધ્ય પ્રદેશ ઉત્તરાખંડ મહારાષ્ટ્ર ગુજરાત મધ્ય પ્રદેશ ઉત્તરાખંડ મહારાષ્ટ્ર ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં યોજાયેલા ગ્લોબલ બાયો ઈન્ડિયા 2021માં કયા દેશ/દેશોએ ભાગ લીધો હતો ? આપેલ પૈકી એક પણ નહીં નેધરલેન્ડ સ્વિત્ઝર્લેન્ડ આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં નેધરલેન્ડ સ્વિત્ઝર્લેન્ડ આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં ભારતે કયા દેશમાં દુષ્કાળમાં રાહત અર્થે INS જલશ્વના માધ્યમથી 1,000 મેટ્રિક ટન ચોખા અને 1 લાખ હાઈડ્રોક્સિક્લોરોક્વિન ટેબલેટ મોકલી છે ? મોરેશિયસ તાઈવાન લીબિયા માડાગાસ્કર મોરેશિયસ તાઈવાન લીબિયા માડાગાસ્કર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) ઘાસચારા સ્વાવલંબન યોજના હેઠળ કયા જિલ્લામાં 2,440 હેક્ટર ઘાસિયા મેદાનોને પુન:જીવિત કરાશે ? જુનાગઢ કચ્છ પોરબંદર વલસાડ જુનાગઢ કચ્છ પોરબંદર વલસાડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP