કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) IIT મદ્રાસ ક્યા દેશમાં પોતાનું પ્રથમ ઈન્ટરનેશનલ કેમ્પસ સ્થાપશે ? ઈજિપ્ત કતાર તાંજાનિયા UAE ઈજિપ્ત કતાર તાંજાનિયા UAE ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ભારતે સુદાનમાં ચાલી રહેલા ગૃહયુદ્ધમાં ફસાયેલા ભારતીયોને ભારત પરત લાવવા માટે ક્યું મિશન હાથ ધર્યું છે ? ઓપરેશન નર્મદા ઓપરેશન યમુના ઓપરેશન તાપી ઓપરેશન કાવેરી ઓપરેશન નર્મદા ઓપરેશન યમુના ઓપરેશન તાપી ઓપરેશન કાવેરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) ઈન્ટરનેશનલ કોન્ફરન્સ ઓન હ્યુમન વાઈલ્ડલાઈફ કોનફ્લિક્ટ એન્ડ કોએકિઝસ્ટન્સની યજમાની ક્યો દેશ કરી રહ્યો છે ? જર્મની UK રશિયા અમેરિકા જર્મની UK રશિયા અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) વિશ્વ વિરાસત દિવસ (World Heritage Day) ક્યારે મનાવાય છે ? 17 એપ્રિલ 15 એપ્રિલ 16 એપ્રિલ 18 એપ્રિલ 17 એપ્રિલ 15 એપ્રિલ 16 એપ્રિલ 18 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ક્યા રાજ્યે ડૉ.બી.આર. આંબેડકર પુરસ્કારની ઘોષણા કરી ? મહારાષ્ટ્ર તેલંગાણા આંધ્ર પ્રદેશ મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર તેલંગાણા આંધ્ર પ્રદેશ મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં કઈ સંસ્થાએ સ્ટેટ ઓફ ધ વર્લ્ડ ચિલ્ડ્રન 2023 રિપોર્ટ જારી કર્યો ? UNICEF વર્લ્ડ બેંક UNEP UNDP UNICEF વર્લ્ડ બેંક UNEP UNDP ANSWER DOWNLOAD GUJARATI MCQ APP