કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) ટચલેસ બાયોમેટ્રિક કેપ્ચર સિસ્ટમ વિકસાવવા માટે કઈ IITએ યુનિક આઈડેન્ટિફિકેશન ઑથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) સાથે ભાગીદારી કરી ? IIT રુડકી IIT મદ્રાસ IIT બોમ્બે IIT ભૂવનેશ્વર IIT રુડકી IIT મદ્રાસ IIT બોમ્બે IIT ભૂવનેશ્વર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ક્યા મંત્રાલયે સપોર્ટ ફોર અપગ્રેડેશન પ્રિવેન્ટિવ રિપેર એન્ડ મેઈન્ટેનન્સ ઓફ ઈક્વિપમેન્ટ (SUPREME) પહેલ શરૂ કરી ? MSME મંત્રાલય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય સંરક્ષણ મંત્રાલય MSME મંત્રાલય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય સંરક્ષણ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં વિદેશ મંત્રી ડૉ.એસ.જયશંકરે ક્યા દેશમાં ભારતની મદદથી બનેલા બુઝી બ્રિજનું ઉદ્ઘાટન કર્યું ? મોરેશિયસ શ્રીલંકા ફીઝી મોઝામ્બિક મોરેશિયસ શ્રીલંકા ફીઝી મોઝામ્બિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ગુલામ નબી આઝાદની આત્મકથાનું નામ જણાવો. એકપણ નહીં આઝાદ ગુલામનબી ગુલામ એકપણ નહીં આઝાદ ગુલામનબી ગુલામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં કઝાકિસ્તાનના અસ્તાનામાં આયોજિત 2023 એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપમાં ભારતની કઈ ખેલાડીએ સિલ્વર મેડલ જીત્યો ? કવિતા દેવી અંતિમ પંઘાલ પૂજા ગેહલોત નેહા રાઠી કવિતા દેવી અંતિમ પંઘાલ પૂજા ગેહલોત નેહા રાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ક્યા દેશે ‘એડવાન્સ્ડ’ ઈન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઈલ (ICBM)નું સફળ પરીક્ષણ કર્યું ? ચીન ઈઝરાયેલ ઉત્તર કોરિયા રશિયા ચીન ઈઝરાયેલ ઉત્તર કોરિયા રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP