કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) IMFના નવીનતમ આંકડાઓ અનુસાર, ક્યો દેશ વિશ્વની 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે ? ભારત ચીન જાપાન જર્મની ભારત ચીન જાપાન જર્મની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં ક્યા શહેરમાં આવેલી IILM યુનિવસિર્ટએ ભારતમાં પ્રથમ નેશનલ એજ્યુકેશન પોલિસી (NEP) 2020 કમ્પલેન્ટ લૉ સ્કૂલ લૉન્ચ કરી ? ભોપાલ ગ્રેટર નોઈડા બેંગલુરુ ગુરુગ્રામ ભોપાલ ગ્રેટર નોઈડા બેંગલુરુ ગુરુગ્રામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) વિશ્વ ગેંડા દિવસ (World Rhino Day) ક્યારે મનાવાય છે ? 23 સપ્ટેમ્બર 20 સપ્ટેમ્બર 21 સપ્ટેમ્બર 22 સપ્ટેમ્બર 23 સપ્ટેમ્બર 20 સપ્ટેમ્બર 21 સપ્ટેમ્બર 22 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) ગ્લોબલ ફાઈનાન્શિયલ સેન્ટર્સ ઈન્ડેક્સમાં ભારતના મુંબઈનો ક્રમ કેટલામો છે ? પાંચમો આઠમો ત્રીજો સાતમો પાંચમો આઠમો ત્રીજો સાતમો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) ભારત સરકારે ક્યા વર્ષ સુધીમાં ટ્યુબરક્યુલોસિસ (TB) નાબૂદ કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે ? 2035 2030 2023 2025 2035 2030 2023 2025 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં ક્યા રાજ્યના નયાગઢ જિલ્લાએ બાળ વિવાહને બંધ કરવા માટે અનોખી પહેલ અલીવા શરૂ કરી છે ? છત્તીસગઢ ઓડિશા મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ છત્તીસગઢ ઓડિશા મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP