સંસ્થા (Organization)
નીચેના પૈકી કઈ કોન્ફરન્સ આઈ.એમ.એફ. (IMF) ની સ્થાપનામાં પરિણમી ?

રોમ કોન્ફરન્સ
જીનીવા કોન્ફરન્સ
હવાના કોન્ફરન્સ
બ્રેટનવુડ કોન્ફરન્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સંસ્થા (Organization)
ગુજરાત સાહિત્ય અકાદમી (ગાંધીનગર) સંસ્થાના મુખપત્રનું નામ જણાવો.

કુમાર
પરબ
આંધ્ર પ્રદેશ
શબ્દસૃષ્ટિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સંસ્થા (Organization)
સંયુક્ત રાષ્ટ્ર સંઘના સેક્રેટરી જનરલની નિમણૂંક કોના દ્વારા કરવામાં આવે છે ?

ટ્રસ્ટીશીપ કાઉન્સીલ
સીક્યુરીટી કાઉન્સીલ
સામાન્ય સભા
વિશ્વ બેંક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP