કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) India chem 2022 સંમેલનનું આયોજન ક્યા કરાયું હતું ? નવી દિલ્હી પુણે જયપુર હૈદરાબાદ નવી દિલ્હી પુણે જયપુર હૈદરાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં મ્યુનિસિપલ બોન્ડ જારી કરનારું બીજું શહેર ક્યું બન્યું ? રાજકોટ વડોદરા સુરત ભાવનગર રાજકોટ વડોદરા સુરત ભાવનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) રાષ્ટ્રીય કાનૂની સેવા દિવસ (National Legal Services Day) ક્યારે મનાવાય છે ? 9 નવેમ્બર 6 નવેમ્બર 7 નવેમ્બર 8 નવેમ્બર 9 નવેમ્બર 6 નવેમ્બર 7 નવેમ્બર 8 નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) NABARDએ ફ્લડ પ્રોટેક્શન પ્રોજેક્ટ્સ માટે ક્યા રાજયને 220 કરોડ રૂપિયાની સહાયને મંજૂરી આપી ? પશ્ચિમ બંગાળ ઓડિશા બિહાર તમિલનાડુ પશ્ચિમ બંગાળ ઓડિશા બિહાર તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલે ક્યા સ્થળે આયોજિત INMARCO 2022 ભારતનું પ્રથમ સેન્ટર ઓફ એક્સેલેન્સ ફોર ગ્રીન પોર્ટ & શિપિંગ લોન્ચ કર્યું ? ગાંધીનગર મુંબઈ વિશાખાપટ્ટનમ કોચી ગાંધીનગર મુંબઈ વિશાખાપટ્ટનમ કોચી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક (IPPB)એ ક્યા સ્થળે 'નિવેશક દિદિ' પહેલ અંતર્ગત નાણાકીય સાક્ષરતા વધારવા માટે ભારતની પ્રથમ પાણી પર તરતી નાણાકીય સાક્ષરતા શિબિરનું આયોજન કર્યું હતું ? ઈમ્ફાલ દેહરાદૂન શ્રીનગર ગંગટોક ઈમ્ફાલ દેહરાદૂન શ્રીનગર ગંગટોક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP