કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023)
તાજેતરમાં ક્યા દેશની વાયુસેના હેલેનિક વાયુ સેના દ્વારા આયોજિત INIOCHOS-23 અભ્યાસમાં ભાગ લીધો ?

ગ્રીસ
યુક્રેન
ઈજિપ્ત
તુર્કીયે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023)
તાજેતરમાં યુરોપિયન યુનિયન (EU)- ઈન્ડિયા એવિએશન સમિટનું આયોજન ક્યા કરાયું હતું ?

મુંબઈ
બેંગલુરુ
નવી દિલ્હી
ગાંધીનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023)
નિર્માણાધિન જોજિલા ટનલ ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં સ્થિત છે ?

જમ્મુ-કાશ્મીર
હિમાચલ પ્રદેશ
સિક્કિમ
ઉત્તરાખંડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP