Talati Practice MCQ Part - 5
હાલમાં પિતાની ઉંમર પુત્ર કરતા ચાર ગણી છે. પાંચ વર્ષ પછી તે ત્રણ ગણી થશે તો પુત્રની હાલની ઉંમર કેટલી હશે ?

10 વર્ષ
25 વર્ષ
15 વર્ષ
13 વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
સંદેશા વ્યવહાર ક્ષેત્રે કયા કાચનો ઉપયોગ થાય છે ?

સખત
પ્રકાશીય
રંગીન
રેસાયુક્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP