કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં ડિ-કમીશન કરવામાં આવેલું વિધ્વંશક જહાજ INS રાજપૂત ભારતીય નૌસેનાએ કયા દેશ પાસેથી મેળવ્યું હતું ? ફ્રાંસ ઈંગ્લેન્ડ અમેરિકા રશિયા ફ્રાંસ ઈંગ્લેન્ડ અમેરિકા રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કઈ સંસ્થાએ ઈમારતના ક્લાઈમેટને ઓટોમેટીક નિયંત્રિત કરવા માટે સ્માર્ટ વિન્ડો સામગ્રી વિકસિત કરી છે ? IIT દિલ્હી IIT ગુવાહાટી IIT ગાંધીનગર IISc બેંગલુરુ IIT દિલ્હી IIT ગુવાહાટી IIT ગાંધીનગર IISc બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) 'Rudolf V Schindler Award 2021' પ્રાપ્ત કરનાર પ્રથમ ભારતીય કોણ બન્યું છે ? ડો રણદીપ ગુલેરિયા ડો વિવેક શર્મા ડો ડી નાગેશ્વર રેડ્ડી રામ સેવક શર્મા ડો રણદીપ ગુલેરિયા ડો વિવેક શર્મા ડો ડી નાગેશ્વર રેડ્ડી રામ સેવક શર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કયા દેશે સંયુક્ત રાષ્ટ્ર શાંતિ સેનાની રક્ષા અને સુરક્ષામાં સુધારો કરવા માટે એક નવી મોબાઈલ એપ 'UNITE AWARE' લોન્ચ કરી ? જર્મની અમેરિકા ભારત ફ્રાંસ જર્મની અમેરિકા ભારત ફ્રાંસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં ભારતીય સૈન્યએ કયા રાજ્યમાં 56 કિલોવોટ એમ્પિયરનો પ્રથમ ગ્રીન સોલાર એનર્જી હાર્નેસિંગ પ્લાન્ટનું ઉદઘાટન કર્યું ? સિક્કિમ આસામ ત્રિપુરા મેઘાલય સિક્કિમ આસામ ત્રિપુરા મેઘાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) ભારતમાં કયા સ્થળે જોઈન્ટ લોજિસ્ટિક નોડ આવેલા છે ? પોર્ટબ્લૅર આપેલ તમામ ગુવાહાટી મુંબઈ પોર્ટબ્લૅર આપેલ તમામ ગુવાહાટી મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP