વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
INS તિહાયુનું નામકરણ એક દ્વીપ પરથી કરવામાં આવ્યું છે. આ દ્વીપ ___ માં આવેલ છે.

સુંદરવન
અરબ સાગર
અંદામાન નિકોબાર
લક્ષદ્વીપ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
CERT-In વિશે ખરા વિધાનો ચકાસો.

આપેલ પૈકી કોઈ નહીં
CERT-In ભારતમાં સાયબર સુરક્ષાની જવાબદારીઓ સાથે સંકળાયેલી પ્રમુખ સંસ્થા છે.
CERT-In સંસ્થાની સ્થાપના 19 જાન્યુઆરી, 2004ના રોજ થઈ હતી.
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
નવેમ્બર,2015માં દિવાળીના આગલા દિવસે ISRO એક અગત્યનો ઉપગ્રહ પ્રસ્થાપિત કર્યો હતો અને પ્રધાનમંત્રી મોદીએ આ ઘટનાને ISRO તરફથી દેશને દીવાળીની ભેટ સમાન ગણાવી હતી. એ ઉપગ્રહ કયો હતો ?

GSAT 16
GSAT 12
એસ્ટ્રોસેટ
GSAT 15

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
અલ્ટ્રા મેગા પાવર પ્રોજેક્ટસ વિશે ખરા વિધાનો પસંદ કરો.

આપેલ બંને
આપેલ પૈકી કોઈ નહીં
જે પાવર પ્રોજેક્ટની ક્ષમતા 4000MW કે તેનાથી વધારે તેને અલ્ટ્રામેગા પાવર પ્રોજેક્ટ્સ કહે છે.
ભારતનો પ્રથમ UMPP ગુજરાતના મુંદ્રા ખાતે રિલાયન્સ એનર્જી દ્વારા સ્થાપિત કરાયો છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
PRL( Physical Research Laborntory) અંગે નીચે પૈકી કયુ સાચુ છે.

તે ઈસરોથી સ્વતંત્ર સંસ્થા છે.
તેની સ્થાપના 1947 માં અમદાવાદ ખાતે થઈ.
આપેલ તમામ
તે અવકાશ વિભાગ હેઠળ કાર્રયરત છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ એસ્ટ્રોફિઝિક્સ વિશે ખરા વિધાનોની ઓળખ કરો.

PSLV C30 દ્વારા સ્થાપીત કરાયેલ એસ્ટ્રોસેટની બનાવટમાં IIAની ખૂબ અગત્યની ભૂમિકા રહી હતી.
આપેલ પૈકી કોઈ નહીં
IIAની સ્થાપના રાંચીમાં ઈ.સ.1948માં થઈ હતી.
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP