કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) કયા ભારતીય નૌસેના જહાજ(INS)એ 2021ના રશિયન નૌસેના દિવસ સમારોહમાં ભાગ લીધો ? INS તબર INS ત્રિશૂલ INS મૈસુર INS સહ્યાદ્રી INS તબર INS ત્રિશૂલ INS મૈસુર INS સહ્યાદ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) ઉપરોક્ત વિધાનો પૈકી સાચું / સાચા વિધાન / વિધાનો પસંદ કરો. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં સંરક્ષણ મંત્રાલયે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) આધારિત ફરિયાદ નિવારણ એપ્લિકેશન લૉન્ચ કરી છે. આ એપ્લિકેશન સંરક્ષણ મંત્રાલયે IIT દિલ્હીની મદદથી વિકસિત કરી છે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં સંરક્ષણ મંત્રાલયે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) આધારિત ફરિયાદ નિવારણ એપ્લિકેશન લૉન્ચ કરી છે. આ એપ્લિકેશન સંરક્ષણ મંત્રાલયે IIT દિલ્હીની મદદથી વિકસિત કરી છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલું ગિંડી રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલું છે ? કેરળ મહારાષ્ટ્ર કર્ણાટક તમિલનાડુ કેરળ મહારાષ્ટ્ર કર્ણાટક તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ક્યા દેશે હિપેટાઈટિસ સી માટે વિશ્વની પ્રથમ સસ્તી નવી દવા રજિસ્ટર કરાવી ? મલેશિયા જાપાન ઓસ્ટ્રેલિયા રશિયા મલેશિયા જાપાન ઓસ્ટ્રેલિયા રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) વિશ્વ યુવા કૌશલ દિવસ (World Youth Skills Day) ક્યારે મનાવાય છે ? 12 જુલાઈ 13 જુલાઈ 15 જુલાઈ 14 જુલાઈ 12 જુલાઈ 13 જુલાઈ 15 જુલાઈ 14 જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) ભારતમાં કેટલા ટાઈગર રિઝર્વને Global Conservation Assured Tiger Standards (GATS)ની માન્યતા મળેલી છે ? 5 10 14 11 5 10 14 11 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP