કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) ભારતીય નૈસેનાએ તમિલનાડુના કટુપલ્લીમાં ભારતનું પ્રથમ એન્ટિ સબમરીન વોરફેર શેલો વોટર ક્રાફ્ટ INS અર્નલા લૉન્ચ કર્યું, તેનો વિકાસ કઈ કંપનીએ કર્યો છે ? મઝગાવ ડોક શિપબિલ્ડર્સ ગાર્ડન રીચ શિપ બિલ્ડર્સ એન્ડ એન્જિનયર્સ લિ. એક પણ નહીં કોચીન શિપયાર્ડ લિમિટેડે મઝગાવ ડોક શિપબિલ્ડર્સ ગાર્ડન રીચ શિપ બિલ્ડર્સ એન્ડ એન્જિનયર્સ લિ. એક પણ નહીં કોચીન શિપયાર્ડ લિમિટેડે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ગૂડ્સ એન્ડ સર્વિસીઝ ટેક્સ (GST) કાઉન્સિલની 48મી બેઠક નાણાં મંત્રી નિર્મલા સીતારામનની અધ્યક્ષતામાં ક્યા શહેરમાં યોજાઈ હતી ? બેંગલુરૂ મુંબઈ જયપુર નવી દિલ્હી બેંગલુરૂ મુંબઈ જયપુર નવી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) FINA વર્લ્ડ સ્વિમિંગ ચેમ્પિયનશિપ 2022માં ક્યા ખેલાડીએ 100 મીટર બ્રેકસ્ટ્રોકમાં નેશનલ રેકોર્ડ બનાવ્યો ? નિધી આહુજા ચાહત અરોરા સુનીતિ વર્મા મોનિકા હુડ્ડા નિધી આહુજા ચાહત અરોરા સુનીતિ વર્મા મોનિકા હુડ્ડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) મહાપરિનિર્વાણ દિવસ ક્યારે મનાવાય છે ? 3 ડિસેમ્બર 4 ડિસેમ્બર 5 ડિસેમ્બર 6 ડિસેમ્બર 3 ડિસેમ્બર 4 ડિસેમ્બર 5 ડિસેમ્બર 6 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ સેલા પાસ ટનલ ક્યા રાજ્યમાં સ્થિત છે ? હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ મેઘાલય અરુણાચલ પ્રદેશ હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ મેઘાલય અરુણાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) ઈ-સ્પોર્ટ્સ માટેની નોડલ એજન્સી તરીકે કયો વિભાગ કાર્ય કરશે ? NIC રમતગમત વિભાગ C-DAC ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય NIC રમતગમત વિભાગ C-DAC ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP