કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023)
સંકલિત ખાદ્ય સુરક્ષા (Integrated Food Security) યોજનાનું નવું નામ જણાવો.

પ્રધાનમંત્રી ખાદ્ય સુરક્ષા યોજના
પ્રધાનમંત્રી અન્ન સુરક્ષા યોજના
પ્રધાનમંત્રી અંત્યોદય અન્ન યોજના
પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023)
તાજેતરમાં ક્યા સશસ્ત્ર દળે સાયબર થ્રેટ સેમિનાર કમ વર્કશોપ સૈન્ય રણક્ષેત્રમ 2.0નું આયોજન કર્યું હતું ?

ભારતીય સૈન્ય
ભારતીય નૌસેના
BSF
CRPF

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023)
નીચેના વિધાનો પૈકી સાચું/સાચાં વિધાન/વિધાનો પસંદ કરો.

ભારત પર્વની શરૂઆત વર્ષ 2016થી થઈ હતી.
ભારત સરકાર પ્રજાસત્તાક દિવસ સમારોહના ભાગરૂપે છ દિવસીય ભવ્ય કાર્યક્રમ ‘ભારત પર્વ’નું આયોજન કરે છે.
એક પણ નહીં
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023)
તાજેતરમાં આર.વિષ્ણુ પ્રસાદને કઈ શ્રેણીમાં વર્ષ 2022 માટે ઈન્ડિયન અચિવર્સ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો ?

લેખક
ખેલાડી
વૈજ્ઞાનિક
અભિનેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP