કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) આંતરરાષ્ટ્રીય પ્રકાશ દિવસ (International Day of Light) ક્યારે મનાવાય છે ? 13 મે 19 મે 16 મે 14 મે 13 મે 19 મે 16 મે 14 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા યોજના અને અટલ પેન્શન યોજનાના કેટલા વર્ષ પૂર્ણ થયા ? 9 વર્ષ 5 વર્ષ 12 વર્ષ 8 વર્ષ 9 વર્ષ 5 વર્ષ 12 વર્ષ 8 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) IIFA 2023 એવોર્ડમાં બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ કોણે જીત્યો ? કિયારા અડવાણી આલિયા ભટ્ટ કૃતિ સેનોન યામી ગૌતમ કિયારા અડવાણી આલિયા ભટ્ટ કૃતિ સેનોન યામી ગૌતમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ઈન્ડો-થાઈ કોર્પેટની 35મી આવૃત્તિનું આયોજન ક્યા કરવામાં આવ્યું હતું ? આંદામાન સાગર દક્ષિણ ચીન સમુદ્ર બંગાળની ખાડી અરબ સાગર આંદામાન સાગર દક્ષિણ ચીન સમુદ્ર બંગાળની ખાડી અરબ સાગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) IAFનો લોજિસ્ટિક્સ સેમિનાર LOGISEM 23 ક્યા શહેરમાં યોજાયો હતો ? કાનપુર નવી દિલ્હી લખનઉ જયપુર કાનપુર નવી દિલ્હી લખનઉ જયપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) કઈ સ્પેસ એજન્સીએ એઓલસ સેટેલાઈટ (Aeolus Satellite) વિકસિત કર્યો છે ? ROSCOSMOS ESA ISRO NASA ROSCOSMOS ESA ISRO NASA ANSWER DOWNLOAD GUJARATI MCQ APP