કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિ દિવસ (International Delegates's Day) ક્યારે મનાવાય છે ? 25 એપ્રિલ 22 એપ્રિલ 18 એપ્રિલ 15 એપ્રિલ 25 એપ્રિલ 22 એપ્રિલ 18 એપ્રિલ 15 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) યુનિયન પબ્લિક સર્વિરા કમિશન (UPSC)ના નવા અધ્યક્ષ કોણ બન્યા ? ડૉ.દિનેશ દાસા પંકજ જોશી પંકજ સોની મનોજ સોની ડૉ.દિનેશ દાસા પંકજ જોશી પંકજ સોની મનોજ સોની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) વિશ્વ પાર્કિસન દિવસ ક્યારે મનાવાય છે ? 15 એપ્રિલ 11 એપ્રિલ 9 એપ્રિલ 8 એપ્રિલ 15 એપ્રિલ 11 એપ્રિલ 9 એપ્રિલ 8 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત યાત્રા દરમિયાન પશુપાલન માટે સમર્પિત સામુદાયિક રેડિયો સ્ટેશનનું ઉદ્ઘાટન કર્યું તેનું નામ જણાવો. ગૌવાણી પશુવાણી ડેરીવાણી દૂધવાણી ગૌવાણી પશુવાણી ડેરીવાણી દૂધવાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. FIFA વર્લ્ડ કપ 2022ના સત્તાવાર મેસ્કોટ તરીકે La'eebનું અનાવરણ કરાયું. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને FIFA વર્લ્ડ કપ 2022નું આયોજન કતારના દોહામાં કરવામાં આવનાર છે. FIFA વર્લ્ડ કપ 2022ના સત્તાવાર મેસ્કોટ તરીકે La'eebનું અનાવરણ કરાયું. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને FIFA વર્લ્ડ કપ 2022નું આયોજન કતારના દોહામાં કરવામાં આવનાર છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં કેન્દ્ર સરકારે ક્યા OTT પ્લેટફોર્મ સાથે મળીને 7 મહિલા ચેન્જમેકર્સ અંગે 2 મિનિટની ફિલ્મો લૉન્ચ કરી શીર્ષક ‘આઝાદી કી અમૃત કહાનિયાં' છે ? આપેલ પૈકી કોઈ નહીં નેટફિલક્સ ડિઝની+હોટસ્ટાર એમેઝોન પ્રાઈમ આપેલ પૈકી કોઈ નહીં નેટફિલક્સ ડિઝની+હોટસ્ટાર એમેઝોન પ્રાઈમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP