કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) આંતરરાષ્ટ્રીય હોલોકોસ્ટ સ્મરણ દિવસ (International Holocaust Remembrance Day) ક્યારે મનાવાય છે ? 27 જાન્યુઆરી 26 જાન્યુઆરી 24 જાન્યુઆરી 25 જાન્યુઆરી 27 જાન્યુઆરી 26 જાન્યુઆરી 24 જાન્યુઆરી 25 જાન્યુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) ક્યા રાજ્યના પૂર્વ રાજ્યપાલ કેસરીનાથ ત્રિપાઠીનું નિધન થયું ? આસામ રાજસ્થાન કર્ણાટક પ.બંગાળ આસામ રાજસ્થાન કર્ણાટક પ.બંગાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) આંતરરાષ્ટ્રીય શિક્ષણ દિવસ ક્યારે મનાવાય છે ? 21 જાન્યુઆરી 25 જાન્યુઆરી 24 જાન્યુઆરી 23 જાન્યુઆરી 21 જાન્યુઆરી 25 જાન્યુઆરી 24 જાન્યુઆરી 23 જાન્યુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા રાજ્યમાં આધુનિક સિંચાઈ પ્રણાલી ધરાવતી નારાયણપુર લેફ્ટ બેંક નહેરનું ઉદ્ઘાટન કર્યું ? ઓડિશા તમિલનાડુ કેરળ કર્ણાટક ઓડિશા તમિલનાડુ કેરળ કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) કઈ સંસ્થા ગ્લોબલ રિસ્ક્સ રિપોર્ટ 2023 પ્રકાશિત કરે છે ? એશિયન ડેવલપમેન્ટ બેંક વર્લ્ડ બેંક ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ વર્લ્ડ ઈકોનોમિક ફોરમ એશિયન ડેવલપમેન્ટ બેંક વર્લ્ડ બેંક ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ વર્લ્ડ ઈકોનોમિક ફોરમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) ભારતીય સૈન્યે ક્યા દેશ સાથે જોઈન્ટ ટ્રેઈનિંગ એક્સરસાઈઝ ‘Cyclone-I' જૈસલમેરમાં યોજી ? ઈઝરાયેલ ઓમાન બાંગ્લાદેશ ઈજિપ્ત ઈઝરાયેલ ઓમાન બાંગ્લાદેશ ઈજિપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP