કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ભારત INX અને LuxSE ચર્ચામાં હતાં તે શું છે ? મેરિગોલ્ડની નવી પ્રજાતિ ચોખાની જાતો ગ્રીન બોન્ડ ફ્રિગેટ જહાજો મેરિગોલ્ડની નવી પ્રજાતિ ચોખાની જાતો ગ્રીન બોન્ડ ફ્રિગેટ જહાજો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં 'ધ સ્ટેટ ઓફ ફૂડ એન્ડ એગ્રિકલ્ચર (SOFA) 2021’ રિપોર્ટ કોણે જાહેર કર્યો છે ? નીતિ આયોગ UNFCCC FAO વર્લ્ડ બેંક નીતિ આયોગ UNFCCC FAO વર્લ્ડ બેંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે ક્યા સ્થળે સંરક્ષણ ટેકનોલોજી અને પરીક્ષણ કેન્દ્ર અને DRDOના બ્રહ્મોસ મેન્યુફેકચરિંગ સેન્ટરની આધારશિલા મુકી ? પટના લખનઉ ચેન્નાઈ પુણે પટના લખનઉ ચેન્નાઈ પુણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં 9મા આંતરરાષ્ટ્રીય પ્રવાસન માર્ટનું આયોજન ક્યાં થયું હતું ? ઈમ્ફાલ, મણિપુર શિલોંગ, મેઘાલય કોહિમા, નાગાલેન્ડ અગરતલા, ત્રિપુરા ઈમ્ફાલ, મણિપુર શિલોંગ, મેઘાલય કોહિમા, નાગાલેન્ડ અગરતલા, ત્રિપુરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ઈન્ટરનેશનલ સોલાર એલાયન્સ(ISA) ક્યા આંતરરાષ્ટ્રીય સંગઠનમાં નિરીક્ષક તરીકે જોડાયું ? SAARC UNGA BIMSTEC OECD SAARC UNGA BIMSTEC OECD ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. ગુજરાતના ગ્રીનમેન તરીકે જાણીતા વિરલ દેસાઈને ગ્લોબલ એન્વાયર્નમેન્ટ એન્ડ કલાઈમેટ એકશન સિટિજન એવોર્ડ 2021થી સન્માનિત કરાયા. આપેલ પૈકી એક પણ નહીં સુરતના ઉદ્યોગપતિ વિરલ દેસાઈ જળવાયુ પરિવર્તન માટે આ પુરસ્કાર જીતનારા એકમાત્ર ભારતીય છે. આપેલ બંને ગુજરાતના ગ્રીનમેન તરીકે જાણીતા વિરલ દેસાઈને ગ્લોબલ એન્વાયર્નમેન્ટ એન્ડ કલાઈમેટ એકશન સિટિજન એવોર્ડ 2021થી સન્માનિત કરાયા. આપેલ પૈકી એક પણ નહીં સુરતના ઉદ્યોગપતિ વિરલ દેસાઈ જળવાયુ પરિવર્તન માટે આ પુરસ્કાર જીતનારા એકમાત્ર ભારતીય છે. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP