કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022)
તાજેતરમાં ઈન્ટરનેશનલ ઓલિમ્પિકસ સમિતિ (IOC)એ 2028ના લોસ એન્જલેસ ઓલિમ્પિક્સમાં કઈ રમત સામેલ કરવાની મંજૂરી આપી ?

સ્કેટબોર્ડિંગ
સ્પોર્ટ કલાઈમિંબગ
આપેલ તમામ
સર્ફિંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022)
સૌભાગ્ય યોજના અંતર્ગત સૌર વિદ્યુતિકરણમાં ક્યુ રાજ્ય સૌથી આગળ છે ?

ઉત્તર પ્રદેશ
મહારાષ્ટ્ર
રાજસ્થાન
મધ્ય પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022)
તાજેતરમાં કયા દેશે જમીનથી જમીન પર પ્રહાર કરતી મિસાઈલ ખૈબર-બસ્ટરનું અનાવરણ કર્યુ ?

સાઉદી અરેબિયા
પાકિસ્તાન
ઈરાન
અફઘાનિસ્તાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022)
તાજેતરમાં કયા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં વીમેન સેફટી સ્કોડ શરૂ કરવામાં આવ્યા ?

મહારાષ્ટ્ર
પુડુચેરી
હરિયાણા
જમ્મુ-કાશ્મીર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP