કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021)
તાજેતરમાં ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (IOC)એ ટોક્યો ઓલિમ્પિક્સમાં ટીમ મોક્લી ન શક્વાના કારણે ક્યા દેશ પર પ્રતિબંધો લગાવ્યા ?

સર્બિયા
અફઘાનિસ્તાન
ઈરાન
ઉત્તર કોરિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021)
તાજેતરમાં ક્યા દેશે 2 દિવસીય વાયુ સંરક્ષણ અભ્યાસ વેલાયતનું આયોજન કર્યું હતું ?

સાઉદી અરેબિયા
પાકિસ્તાન
ઈઝરાયેલ
ઈરાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP