Gujarat Police Constable Practice MCQ IPC - 1860 મુજબ કોઇ વ્યકિત 15 વર્ષથી ઓછા વયની છોકરી સાથે તેની સંમતિથી સંભોગ કરે તો નીચેનામાંથી કયો ગુનો બને છે ? વ્યભિચારનો ગુનો બને છે બળાત્કારનો ગુનો બને છે. છેડતીનો ગુનો બને છે. કોઇ ગુનો બનતો નથી. વ્યભિચારનો ગુનો બને છે બળાત્કારનો ગુનો બને છે. છેડતીનો ગુનો બને છે. કોઇ ગુનો બનતો નથી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ કઈ વનસ્પતિના બીજના તેલમાંથી ‘બાયોડિઝલ’ મેળવવામાં આવે છે? બીલી રતનજ્યોત ભીલાવા લીમડો બીલી રતનજ્યોત ભીલાવા લીમડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ગાંધીજીએ દાંડીકુચની શરૂઆત કયારે કરી ? 6 માર્ચ, 1930 12 માર્ચ, 1930 1 મે, 1930 5 માર્ચ, 1930 6 માર્ચ, 1930 12 માર્ચ, 1930 1 મે, 1930 5 માર્ચ, 1930 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ મહાત્મા ગાંધીજીની 150મી જન્મ જયંતીની ઉજવણી માટે ગુજરાતમાં કોની અધ્યક્ષતામાં રાજયક્ષાની અમલીકરણ સમિતિની રચના કરવામાં આવી હતી ? શ્રી વિજયભાઈ રૂપાણી શ્રી ઓ.પી.કોહલી શ્રી નિતીનભાઇ પટેલ શ્રી રાજેન્દ્ર ત્રિવેદી શ્રી વિજયભાઈ રૂપાણી શ્રી ઓ.પી.કોહલી શ્રી નિતીનભાઇ પટેલ શ્રી રાજેન્દ્ર ત્રિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ જાહેરસેવક એટલે શું ? આપેલ તમામ જે સરકારની નોકરીમાં હોય ન્યાયની કોર્ટે નિમેલ લિકિવડેટર, રિસિવર અથવા કમિશનર સ્થાનિક સત્તામંડળની નોકરીમાં હોય આપેલ તમામ જે સરકારની નોકરીમાં હોય ન્યાયની કોર્ટે નિમેલ લિકિવડેટર, રિસિવર અથવા કમિશનર સ્થાનિક સત્તામંડળની નોકરીમાં હોય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ગુજરાતના લોકનૃત્યો બાબતે યોગ્ય વિકલ્પ પસંદ કરો ? હાલી – મહેસાણા મેરાયો - પંચમહાલ ગોફગૂંથણ - સૌરાષ્ટ્ર રૂમાલ - ભરૂચ હાલી – મહેસાણા મેરાયો - પંચમહાલ ગોફગૂંથણ - સૌરાષ્ટ્ર રૂમાલ - ભરૂચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP