Gujarat Police Constable Practice MCQ
ભાદર, ઓઝત અને મધવંતી નદીઓ કઇ જગ્યાએ સમુદ્રને મળે છે ?

માધવપુર
ચોરવાડ
નવીબંદર
અહમદપુર માંડવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
ફોજદારી કાર્યવાહીના કાયદામાં કલમ 2 માં નીચેનામાંથી ક્યુ અયોગ્ય છે ?

કલમ-2C- કોગ્નીઝેબલ ગુનો
કલમ-2R- પોલિસ રિપોટ
કલમ-2X- સમન્સ
કલમ-2K- મેટ્રોપોલિટન વિસ્તાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
કયા યુગને ભારતના ઇતિહાસમાં સુવર્ણ યુગ કહેવામાં આવે છે ?

અશોકયુગ
ગુપ્તયુગ
ચોલાયુગ
મુગલયુગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
ઇ.પી.કો. 1860ના કયારે પસાર કરવામાં આવ્યો હતો ?

6 ઠ્ઠી ઓકટોબર, 1860
8 મી ઓકટોબર, 1860
5 મી ઓકટોબર, 1860
7 મી ઓકટોબર, 1860

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP