Gujarat Police Constable Practice MCQ
‘સાત પગલાં આકાશમાં’ - નવલકથા કઈ ગુજરાતી લેખિકાની છે?

કુંદનિકા કાપડિયા
ધીરુબેન પટેલ
વર્ષા અડાલજા
સરોજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
ભારતીય દંડસંહિતા મુજબ નીચેનામાંથી કઈ સત્ય હકીકત છે ?

ખુન ન ગણાય તેવો સાપરાધ માનવવધનો ગુનો બની શકે છે.
ખૂનના ગુનાના કોઇ અપવાદો નથી.
સાપરાધ માનવવઘ અને ખૂન વચ્ચે કોઇ તફાવત નથી.
સાપરાધ માનવવધમાં ગુનાઇત ઇરાદો ન હોય તો સજા કરવામાં આવતી નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
ભારતીય દંડસંહિતા 1860ના પ્રકરણ - 6 માં નીચેની કઇ કલમ સમાવિષ્ટ છે ?

કલમ 121 થી 131
કલમ 121 થી 140
કલમ 121 થી 130
કલમ 121 થી 129

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP