Gujarat Police Constable Practice MCQ IPC - 1860 પ્રમાણે સાત વર્ષથી અંદરના બાળકે કરેલ કૃત્ય ગુનો નથી તેનો ઉલ્લેખ કઇ કલમમાં કરવામાં આવ્યો છે ? કલમ-85 કલમ-95 કલમ-82 કલમ-80 કલમ-85 કલમ-95 કલમ-82 કલમ-80 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ સામાન્ય અપવાદો IPC - 1860 ની કઇ કલમો હેઠળ દર્શાવવામાં આવ્યા છે ? 76 થી 116 76 થી 106 86 થી 116 96 થી 106 76 થી 116 76 થી 106 86 થી 116 96 થી 106 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ગુનાહિત વિશ્વાસઘાત IPC - 1860 ની કઇ કલમ પ્રમાણે થાય છે ? 405 300 400 202 405 300 400 202 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ પૈસા ચોરી કરવા માટે Y ના ખિસ્સામાં X હાથ નાંખે છે પણ ખિસ્સું ખાલી હોય છે X : કોઇપણ ગુના માટે દોષી નથી. ચોરીના પ્રયાસ માટે દોષી છે. ચોરીના પ્રયાસ માટે દોષી નથી. ચોરી માટે દોષી છે. કોઇપણ ગુના માટે દોષી નથી. ચોરીના પ્રયાસ માટે દોષી છે. ચોરીના પ્રયાસ માટે દોષી નથી. ચોરી માટે દોષી છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ગુનાહિત કાવતરાનો ઉલ્લેખ કઈ કલમમાં છે ? આઈપીસી -120 એ સીઆરપીસી- 120 સીઆરપીસી- 121 આઈપીસી - 120 બી આઈપીસી -120 એ સીઆરપીસી- 120 સીઆરપીસી- 121 આઈપીસી - 120 બી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ કઈ ગ્રંથિને સર્વોપરી ગ્રંથિ કહેવામાં આવે છે ? હાઇપોથેલેસસી પીચ્યુટરી ગ્રંથિ મસ્તિષ્ક ગ્રંથિ એક પણ નહીં હાઇપોથેલેસસી પીચ્યુટરી ગ્રંથિ મસ્તિષ્ક ગ્રંથિ એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP