Gujarat Police Constable Practice MCQ IPC - 1860 ની કઇ કલમ પ્રમાણે ઠગાઇનો ગુનો બને છે ? 445 415 442 405 445 415 442 405 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ રાષ્ટ્રપતિ કયા અનુચ્છેદ અંતર્ગત વટહુકમ બહાર પાડી શકે છે ? અનુ-148 અનુ-108 એક પણ નહી અનુ-123 અનુ-148 અનુ-108 એક પણ નહી અનુ-123 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ તમે ઉતર તરફ જઇ જમણે વળી પછી ફરી જમણે વળીને ડાબી તરફ વળો છો હવે તમે કઇ દિશામાં છો ? દક્ષિણ પૂર્વે ઉત્તર પશ્ચિમ દક્ષિણ પૂર્વે ઉત્તર પશ્ચિમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ કયા પ્રકારની વ્યથાને ‘મહાવ્યથા’ કહી ના શકાય ? કાનની સાંભળવા માટેની શકિતનો કાયમ માટે નાશ મસ્તક અથવા ચહેરાની કાયમી વિકૃતિ આંખની જોવાની શકિતનો કાયમી નાશ વ્યથા ભોગવનારને 10 દિવસ સુધી શારીરિક પીડા થાય કાનની સાંભળવા માટેની શકિતનો કાયમ માટે નાશ મસ્તક અથવા ચહેરાની કાયમી વિકૃતિ આંખની જોવાની શકિતનો કાયમી નાશ વ્યથા ભોગવનારને 10 દિવસ સુધી શારીરિક પીડા થાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ જન્મટીપ અથવા બીજી કેદની શિક્ષાના પાત્રને ગુના કરવાની કોશિશ કરવા માટેની શિક્ષા IPC ની કઈ કલમ હેઠળ થાય છે ? 509 508 510 511 509 508 510 511 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ IPC - 1860 પ્રમાણે સાત વર્ષથી અંદરના બાળકે કરેલ કૃત્ય ગુનો નથી તેનો ઉલ્લેખ કઇ કલમમાં કરવામાં આવ્યો છે ? કલમ-80 કલમ-82 કલમ-95 કલમ-85 કલમ-80 કલમ-82 કલમ-95 કલમ-85 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP