Gujarat Police Constable Practice MCQ Part - 3 IPC - 1860 મુજબ ગેરકાયદે અટકાયત માટે કેટલી શિક્ષા નિર્દિષ્ટ કરવામાં આવી છે ? ચાર વર્ષ સુધીની કેદ અથવા રૂા.4000 સુધીનો દંડ અથવા બંને એક વર્ષ સુધીની કેદ અથવા રૂા.1000 સુધીનો દંડ અથવા બંને બે વર્ષ સુધીની કેદ અથવા રૂા.200 સુધીનો દંડ અથવા બંને ત્રણ વર્ષ સુધીની કેદ અથવા રૂા.3000 સુધીનો દંડ અથવા બંને ચાર વર્ષ સુધીની કેદ અથવા રૂા.4000 સુધીનો દંડ અથવા બંને એક વર્ષ સુધીની કેદ અથવા રૂા.1000 સુધીનો દંડ અથવા બંને બે વર્ષ સુધીની કેદ અથવા રૂા.200 સુધીનો દંડ અથવા બંને ત્રણ વર્ષ સુધીની કેદ અથવા રૂા.3000 સુધીનો દંડ અથવા બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ભારત સરકારના 30 સપ્ટેમ્બર, 1967ના જાહેરનામા અંતર્ગત રાજયની પ્રાદેશિક હકુમત દરિયામાં કેટલા માઈલના વિસ્તાર સુધી લંબાયેલી છે ? 13 નોટિકલ માઇલ સુધી 6 નોટિકલ માઈલ સુધી 12 નોટિકલ માઈલ સુધી 3 નોટિકલ માઇલ સુધી 13 નોટિકલ માઇલ સુધી 6 નોટિકલ માઈલ સુધી 12 નોટિકલ માઈલ સુધી 3 નોટિકલ માઇલ સુધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 રાષ્ટ્રપતિ પર મહાભિયોગ બંધારણના કયા અનુચ્છેદ મુજબ લાગે છે ? 52 58 61 63 52 58 61 63 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ક્રિ.પ્રો. કોડની કલમ-438 હેઠળ શેના માટે અદાલતને અરજી થઇ શકે ? રેગ્યુલર જામીન સમન્સ માટે આગોતરા જામીન વોરંટ માટે રેગ્યુલર જામીન સમન્સ માટે આગોતરા જામીન વોરંટ માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ગાંધીજીને અંગ્રેજ લેખક રસ્કીનના કયા પુસ્તકમાંથી પ્રેરણા મળી હતી ? એટ ધ એન્ડ અન ટુ ધ એડવાન્સ અમેરીકાના સત્યાગ્રહ અન ટુ ધ લાસ્ટ એટ ધ એન્ડ અન ટુ ધ એડવાન્સ અમેરીકાના સત્યાગ્રહ અન ટુ ધ લાસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ગાંધીજી ભાવનગરમાં જે કોલેજમાં અભ્યાસ કર્યો એ કોલેજ કયા રાજવી દ્વારા નિર્માણ પામી હતી ? ગોપાલસિંહજી કૃષ્ણકુમાર સિંહજી તખ્તસિંહજી ભાવસિંહજી ગોપાલસિંહજી કૃષ્ણકુમાર સિંહજી તખ્તસિંહજી ભાવસિંહજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP