Gujarat Police Constable Practice MCQ Part - 3
અસ્ત થયો સૂર્ય લાલ દેખાય છે. તેના પાછળનું કારણ શું છે ?

પ્રકાશનું વક્રીભવન
પ્રકાશનું વિવર્તન
પ્રકાશનું પરાવર્તન
પ્રકાશનું પ્રકીર્ણન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
કોઇ બસમાં મુસાફર ટિકિટ વગર માલુમ પડે છે પરંતુ તેણે ટિકિટ લીધી હતી તેવુ સાબીત કોણ કરી શકે ?

ટી.સી.
મુસાફર
તમામ
રેલ્વે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP