Gujarat Police Constable Practice MCQ Part - 4 IPC - 1860 મુજબ નીચેનામાંથી કયું વિધાન સાચું છે ? આપેલ તમામ અકસ્માતથી કરેલ કૃત્ય ગુનો નથી. અસ્થિર મગજના વ્યકિતએ કરેલ કૃત્ય ગુનો નથી પોતાની ઈચ્છા વિરૂધ્ધ નશાની હાલતમાં કરેલ કૃત્ય ગુનો નથી. આપેલ તમામ અકસ્માતથી કરેલ કૃત્ય ગુનો નથી. અસ્થિર મગજના વ્યકિતએ કરેલ કૃત્ય ગુનો નથી પોતાની ઈચ્છા વિરૂધ્ધ નશાની હાલતમાં કરેલ કૃત્ય ગુનો નથી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ગાંધીજીએ 1942માં ‘હિંદ છોડો’ આંદોલન વખતે કયો નારો આપ્યો ? જય હિન્દ જય જવાન વંદે માતરમ્ કરો યા મરો જય હિન્દ જય જવાન વંદે માતરમ્ કરો યા મરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 સિદ્ધરાજ જયસિંહનો જન્મ કયા સ્થળે થયો હતો ? પાટણ વડનગર ધારવડ પાલનપુર પાટણ વડનગર ધારવડ પાલનપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ‘કરમુંડા’ તાલુકો કયા જિલ્લામાં આવેલ છે ? નર્મદા વલસાડ તાપી સુરત નર્મદા વલસાડ તાપી સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 પ્રાતઃકાળમાં કયો રાગ ગવાય છે ? રાગ ભૈરવ રાગ વિહાર રાગ દિપક રાગ માલકોશ રાગ ભૈરવ રાગ વિહાર રાગ દિપક રાગ માલકોશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ક્રિમિનલ પ્રોસિજર કોડ - 1973ની કઈ કલમમાં બિનજામીનપાત્ર ગુનાઓમાં જામીન ક્યારે લઈ શકાય તે બાબતની જોગવાઈ છે ? કલમ - 416 કલમ - 437 કલમ - 407 કલમ - 426 કલમ - 416 કલમ - 437 કલમ - 407 કલમ - 426 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP