Gujarat Police Constable Practice MCQ
IPC - 1860 ની કલમ 320 કયો ગુનો આચરવા માટે લગાવવામાં આવે છે ?

ખૂનની કોશિશ
કોઈ નથી
સામાન્ય વ્યથા
મહાવ્યથા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
સિક્કા તથા સરકારી સ્ટેમ્પને લગતા ગુનાઓ કઇ IPC - 1860 ની કલમ હેઠળ દર્શાવવામાં આવ્યા છે ?

220 થી 243-એ
225 થી 243 -એ
230 થી 263-એ
268 થી 214-એ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP