Gujarat Police Constable Practice MCQ Part - 3
IPC - 1860 ની કલમ 340 હેઠળ કઇ જોગવાઇ દર્શાવવામાં આવી છે ?

ગેરકાયદેસર અટકાયત
ગેરવ્યાજબી અટકાયત
ગુનાહિત બળ
હુમલો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
પીઠુ શબ્દ એ ___ માટે પ્રચલિત છે.

ગોળના કારખાના માટે
ખાંડના કારખાના માટે
અનાજના ગોદામ માટે
દારૂ પીવાની જગ્યા માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
એસએસસી પછીના અભ્યાસક્રમોમાં અભ્યાસ કરી રહેલા અનુસુચિત જાતિઓના વિદ્યાર્થીઓને કઈ યોજના હેઠળ શિષ્યવૃત્તિ આપવામાં આવે છે ?

પંડીત દીનદયાળ ઉપાધ્યાય યોજના
દીકરી રૂડી સાચી મુડી યોજના
માનવ ગરીમા યોજના
ભગવાન બુધ્ધ પોસ્ટ મેટ્રીક શિષ્યવૃતિ યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP