Gujarat Police Constable Practice MCQ IPC - 1860ની કલમ 507હેઠળ કયો ગુનો બને છે ? ગુનાઇત ધમકી બગાડ નનામા પત્રથી ગુનાઇત ધમકી પીધેલી વ્યકિતનું જાહેરમાં વર્તન ગુનાઇત ધમકી બગાડ નનામા પત્રથી ગુનાઇત ધમકી પીધેલી વ્યકિતનું જાહેરમાં વર્તન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ એલ્યુમિનિયમ ખનીજનુ નામ જણાવો. સિડેરાઈડ બોક્સાઈટ નીકલ ક્રોમીટમ સિડેરાઈડ બોક્સાઈટ નીકલ ક્રોમીટમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ દસ મીટર લંબાઇની ચોરસ જમીનનું ઘાસ નીંદતા એક મજૂરને એક કલાક થાય તો 30 મીટર લંબાઇની ચોરસ જમીનનું ઘાસ નીંદતા કેટલો સમય થાય ? 10 કલાક 9 કલાક 4 કલાક 3 કલાક 10 કલાક 9 કલાક 4 કલાક 3 કલાક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ગુજરાતી ભાષાના સાહિત્ય દીવાકર અને 'કુસુમામાળા' જેવા કાવ્યસંગ્રહના રચિયતા કોણ છે ? રમેશ પારેખ કવિ કાન્ત કિશોર સિંહ જદવ નરસિંહરાવ દિવેટીયા રમેશ પારેખ કવિ કાન્ત કિશોર સિંહ જદવ નરસિંહરાવ દિવેટીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ IPC - 1860 ની કલમ - 60 મુજબ કેદના કેટલા કિસ્સાઓમાં કેદની શિક્ષા થઈ શકે. એક પણ નહીં સંપૂર્ણ રીતે સખત કેદ સંપૂર્ણ રીતે સાદી કેદ સખત અને સાદી કેદ એક પણ નહીં સંપૂર્ણ રીતે સખત કેદ સંપૂર્ણ રીતે સાદી કેદ સખત અને સાદી કેદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ કયા પ્રકારના પુરાવાઓની ઊલટ તપાસ થઈ શકતી નથી ? પ્રત્યક્ષ પુરાવા ફોટોગ્રાફી ઈલેકટ્રોનિક પુરાવા કાનથી સાંભળેલા પુરાવા પ્રત્યક્ષ પુરાવા ફોટોગ્રાફી ઈલેકટ્રોનિક પુરાવા કાનથી સાંભળેલા પુરાવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP