Gujarat Police Constable Practice MCQ જન્મટીપ અથવા બીજી કેદની શિક્ષાના પાત્રને ગુના કરવાની કોશિશ કરવા માટેની શિક્ષા IPC ની કઈ કલમ હેઠળ થાય છે ? 510 508 509 511 510 508 509 511 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ કાઠીયાવાડના શાહજહાં તરીકે કોણ ઓળખાય છે? નવાનગરના રણજિતસિંહજી રાજકોટના લાખાધિરાજ મોરબીના વાઘજી-II ગોંડલના ભગવતસિંહજી નવાનગરના રણજિતસિંહજી રાજકોટના લાખાધિરાજ મોરબીના વાઘજી-II ગોંડલના ભગવતસિંહજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ IPC - 498(ક) મુજબ ત્રાસ એટલે - ફકત માનસિક ત્રાસ પરિણીત પુરૂષને પત્ની દ્વારા કરવામાં આવતો ત્રાસ ફકત શારીરીક ત્રાસ પરીણીત સ્ત્રીને પતિ કે પતિના સગા દ્વારા કરવામાં આવતો ત્રાસ ફકત માનસિક ત્રાસ પરિણીત પુરૂષને પત્ની દ્વારા કરવામાં આવતો ત્રાસ ફકત શારીરીક ત્રાસ પરીણીત સ્ત્રીને પતિ કે પતિના સગા દ્વારા કરવામાં આવતો ત્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ગુનાહીત બળનો IPC - 1860 ની કઇ કલમમાં ઉલ્લેખ થયેલો છે ? 499 250 450 350 499 250 450 350 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ એવું કૃત્ય કે જેનાથી વ્યક્તિને શારીરિક પીડા, રોગ અથવા અશક્તિ ઉપજે તો તેને શું કહે છે ? મહાવ્યથા આપેલ પૈકી એક પણ નહીં બંને વ્યથા મહાવ્યથા આપેલ પૈકી એક પણ નહીં બંને વ્યથા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ આઇ.પી.સી.- 1860ની કલમ 392માં શાનો ઉલ્લેખ છે ? ધાડ ચોરી મર્ડર લૂંટ ધાડ ચોરી મર્ડર લૂંટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP