Gujarat Police Constable Practice MCQ Part - 2 IPCમાં 'પી'(p) શું દર્શાવે છે ? PINCODE PENAL PUNISHMENT PRISION PINCODE PENAL PUNISHMENT PRISION ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 નાગરિકત્વ કઈ યાદીનો વિષય છે ? કેન્દ્ર યાદી એક પણ નહીં રાજ્ય યાદી સંયુક્ત યાદી કેન્દ્ર યાદી એક પણ નહીં રાજ્ય યાદી સંયુક્ત યાદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 આરોપીના રિમાન્ડ કોર્ટ દ્વારા વધુમાં વધુ કેટલા દિવસ સુધી આપી શકાય ? 90 દિવસ 15 દિવસ 60 દિવસ 30 દિવસ 90 દિવસ 15 દિવસ 60 દિવસ 30 દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ભારતીય દંક્સંહિતા - 1860ની કલમ -21 મુજબ કોણ જાહેર સેવકની વ્યાખ્યામાં સામેલ છે ? પોલીસ સબ-ઈન્સ્પેક્ટર મુખ્ય મેટ્રોપોલિટેન મેજિસ્ટ્રેટ આપેલ તમામ મ્યુનિસિપલ કમિશનર પોલીસ સબ-ઈન્સ્પેક્ટર મુખ્ય મેટ્રોપોલિટેન મેજિસ્ટ્રેટ આપેલ તમામ મ્યુનિસિપલ કમિશનર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ક્રિમિનલ પ્રોસિજર કોડ - 1973 મુજબ ખૂનના ગુનાસર ધરપકડ કરાયેલ વ્યક્તિને જો તેના ગુનાની તપાસ 90 દિવસમાં પૂર્ણ ન થાય તો.... પણ જામીન પર છોડી ન શકાય ખૂનના ગુનામાંથી મુક્તિ મળી જાય છે તેને ફરજિયાત જામીન ઉપર છોડી મુકવો જ પડે તેને જામીન પર છોડી મુકવો તે ન્યાયાધીશની વિવેકબુદ્ધિ ઉપર આધારિત છે પણ જામીન પર છોડી ન શકાય ખૂનના ગુનામાંથી મુક્તિ મળી જાય છે તેને ફરજિયાત જામીન ઉપર છોડી મુકવો જ પડે તેને જામીન પર છોડી મુકવો તે ન્યાયાધીશની વિવેકબુદ્ધિ ઉપર આધારિત છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ગુજરાતમાં નવી મહેસૂલ પદ્વતિ કોણે અમલમાં મૂકી હતી ? દામાજી ગાયકવાડ રાજા ટોડરમલ અબ્દુલ ખાન ફિરોઝ જંગ મિર્ઝા અઝીઝ કોકા દામાજી ગાયકવાડ રાજા ટોડરમલ અબ્દુલ ખાન ફિરોઝ જંગ મિર્ઝા અઝીઝ કોકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP