કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) IPL- 2020ની ફાઇનલ મેચ કયા સ્ટેડિયમમાં રમાઇ હતી ? દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ શારજાહ ક્રિકેટ સ્ટેડિયમ અલ - જઝિરા મોહમ્મદ બિન ઝાયેદ સ્ટેડિયમ શેખ ઝાયેદ ક્રિકેટ સ્ટેડિયમ દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ શારજાહ ક્રિકેટ સ્ટેડિયમ અલ - જઝિરા મોહમ્મદ બિન ઝાયેદ સ્ટેડિયમ શેખ ઝાયેદ ક્રિકેટ સ્ટેડિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં નિધન પામેલા નૌસેનાના વરિષ્ઠ સબમરીનર વાઇસ એડમિરલ શ્રીકાંત કયા પ્રોજેક્ટના ડાયરેક્ટર જનરલ તરીકે કાર્યરત હતા ? પ્રોજેક્ટ સીબર્ડ પ્રોજેક્ટ 17A પ્રોજેક્ટ મહેન્દ્રગિરિ પ્રોજેક્ટ-75 પ્રોજેક્ટ સીબર્ડ પ્રોજેક્ટ 17A પ્રોજેક્ટ મહેન્દ્રગિરિ પ્રોજેક્ટ-75 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) NABARD વિશે ખોટું વિધાન જણાવો ? મુખ્યમથક : નવી દિલ્હી નાબાર્ડએ Development Financial Institution (DFI) નું Status ધરાવતી ભારતની એકમાત્ર સંસ્થા છે શ્રી. બી. સિવરામન સમિતિની ભલામણને આધારે ભારતમાં નાબાર્ડની સ્થાપના થઈ હતી. સ્થાપના : 12 જુલાઈ, 1982 મુખ્યમથક : નવી દિલ્હી નાબાર્ડએ Development Financial Institution (DFI) નું Status ધરાવતી ભારતની એકમાત્ર સંસ્થા છે શ્રી. બી. સિવરામન સમિતિની ભલામણને આધારે ભારતમાં નાબાર્ડની સ્થાપના થઈ હતી. સ્થાપના : 12 જુલાઈ, 1982 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) કયા વર્ષની ઉજવણી 'રાષ્ટ્રીય ગણિત વર્ષ' તરીકે કરવામાં આવી હતી ? વર્ષ 2011 વર્ષ 2012 વર્ષ 2014 વર્ષ 2013 વર્ષ 2011 વર્ષ 2012 વર્ષ 2014 વર્ષ 2013 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં જારી સ્વચ્છ ભારત પુરસ્કાર, 2020 અંતર્ગત ગંદકી મુક્ત ભારત મિશન અંતર્ગત કયા રાજ્યને પ્રથમ પુરસ્કાર એનાયત થયો ? આપેલ માંથી કોઈ પણ નહીં તેલંગાણા હરિયાણા આપેલ પૈકી બંને આપેલ માંથી કોઈ પણ નહીં તેલંગાણા હરિયાણા આપેલ પૈકી બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 1981માં ભારતમાંથી સૌપ્રથમ વખત કયા બે સ્થળોનો રામસર સાઈટ તરીકે સમાવેશ કરવામાં આવ્યો હતો ? 1. સુંદરવન વેટલેન્ડ 2. ચિલ્કા સરોવર3. સાંભર સરોવર 4. કેવલાદેવ નેશનલ પાર્ક 1,2 3,4 1,3 2,4 1,2 3,4 1,3 2,4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP