કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં કઈ ટીમ IPL -2020માં 5મી વાર વિજેતા બની ? દિલ્હી કેપિટલ્સ રોયલ ચેલેન્જર્સ બેંગલોર ચેન્નાઈ સુપર કિંગ્સ મુંબઇ ઇન્ડિયન્સ દિલ્હી કેપિટલ્સ રોયલ ચેલેન્જર્સ બેંગલોર ચેન્નાઈ સુપર કિંગ્સ મુંબઇ ઇન્ડિયન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) Network for Greening the Financial System(NGFS)ની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી હતી ? વર્ષ 2016 વર્ષ 2017 વર્ષ 2015 વર્ષ 2018 વર્ષ 2016 વર્ષ 2017 વર્ષ 2015 વર્ષ 2018 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં પીએમ મોદીએ ગુજરાતના કયા શહેરમાં ભારતની સૌથી મોટી હૃદયરોગ હોસ્પિટલનું ઈ-લોકાર્પણ કર્યું ? રાજકોટ સુરત વડોદરા અમદાવાદ રાજકોટ સુરત વડોદરા અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) GPRS નું પૂરું નામ જણાવો ? General packet radio Service Global packet radiation serving Global packet radio Service General packet radiation service General packet radio Service Global packet radiation serving Global packet radio Service General packet radiation service ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) સંયુક્ત રાષ્ટ્ર દ્વારા કયા દિવસને UNICEF દિવસ તરીકે મનાવાય છે ? 9 ડિસેમ્બર 11 ડિસેમ્બર 12 ડિસેમ્બર 10 ડિસેમ્બર 9 ડિસેમ્બર 11 ડિસેમ્બર 12 ડિસેમ્બર 10 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) સખારોવ પ્રાઈઝ અંગે સત્ય કથન/કથનો પસંદ કરો.કથન-i : સખારોવ પ્રાઈઝ યુરોપિયન પાર્લામેન્ટ દ્વારા એનાયત કરવામાં આવે છે.કથન-ii : 2020નો સખારોવ પ્રાઈઝ બેલારૂસના વિરોધ પક્ષને એનાયત કરવામાં આવ્યું. i & ii બંને એક પણ નહીં માત્ર - i માત્ર - ii i & ii બંને એક પણ નહીં માત્ર - i માત્ર - ii ANSWER DOWNLOAD GUJARATI MCQ APP