GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) IPR નું પૂરું નામ શું છે ? ઈન્સ્ટીટ્યૂટ ઓફ પ્લાઝમા રીસર્ચ ઈન્ડિયન પ્રાઈવેટ રીસર્ચ ઈન્ડિયન પ્રોપર્ટી રીસર્ચ ઈન્ડિયન પેટ્રોલિયમ રીસર્ચ ઈન્સ્ટીટ્યૂટ ઓફ પ્લાઝમા રીસર્ચ ઈન્ડિયન પ્રાઈવેટ રીસર્ચ ઈન્ડિયન પ્રોપર્ટી રીસર્ચ ઈન્ડિયન પેટ્રોલિયમ રીસર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) Do you know who ___ the Ramayan ? wrote writing write written wrote writing write written ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) લંડન સ્થિત તુસાદ મ્યુઝિયમમાં નીચેના પૈકી કોની મીણની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે ? નરેન્દ્ર મોદી રાહુલ ગાંધી અરુણ જેટલી વિરાટ કોહલી નરેન્દ્ર મોદી રાહુલ ગાંધી અરુણ જેટલી વિરાટ કોહલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) સહકારી મંડળીની વ્યવસ્થાપક સમિતિની મુદત પૂર્ણ થવા છતાં નવિન વ્યવસ્થાપક સમિતિ ચૂંટાયેલ ન હોય તો કોની નિમણૂક કરવામાં આવે છે ? વહીવટદાર ફડચા અધિકારી સલાહકાર કસ્ટોડિયન વહીવટદાર ફડચા અધિકારી સલાહકાર કસ્ટોડિયન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) શાસ્ત્રીજીએ એક વાત નક્કી કરાવી નાંખી.’ - આ કયા પ્રકારનું વાક્ય છે ? કર્તરી કર્મણિ વિધ્યર્થ પ્રેરક કર્તરી કર્મણિ વિધ્યર્થ પ્રેરક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) “ક્રિભકો”' શેનું ઉત્પાદન કરે છે ? ટ્રેક્ટર થ્રેશર ખાતર બિયારણ, ખાતર ટ્રેક્ટર થ્રેશર ખાતર બિયારણ, ખાતર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP