કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021)
તાજેતરમાં આંતરસંસદીય સંઘ (IPU)ના અધ્યક્ષ દુઆર્તે પચેકોએ ભારતીય સંસદ ભવનના સેન્ટ્રલ હોલને સંબોધિત કર્યો હતો. IPU નું વડુમથક ક્યા આવેલું છે ?

મોસ્કો
લન્ડન
વિયેના
જીનિવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021)
તાજેતરમાં ભારતનું પ્રથમ વન ચિકિત્સા કેન્દ્ર (Forest Healing Centre) કયા સ્થળે આપવામાં આવ્યું ?

નાગપુર, મહારાષ્ટ્ર
રાનીખેત, ઉત્તરાખંડ
ગુરૂગ્રામ, હરિયાણા
ભોપાલ, મધ્ય પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021)
તાજેતરમાં નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI)એ ___ સાથે મળીને ભારતીય વેપારીઓ માટે 'RuPay SoftPoS' લૉન્ચ કર્યું.

પેટીએમ
પે યુ મની
SBI પેમેન્ટ્સ
રેઝરપે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021)
તાજેતરમાં કયા મંત્રાલયે ફાર્માસ્યુટિકલ્સ માટે PLI(Production Linked Incentive) યોજનાને મંજૂરી આપી છે ?

રસાયણ અને ખાતર મંત્રાલય
MSME મંત્રાલય
સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021)
તાજેતરમાં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા પ્રસ્તુત વર્ષ-2020 માટેના એશિયા એન્વાયર્નમેન્ટ એન્ફોર્સમેન્ટ એવોર્ડ મેળવનારા પ્રથમ ભારતીય વ્યક્તિ કોણ બન્યા ?

સંજય કુમાર
સસ્મિતા લેનકા
મીનાક્ષી મેનન
રાજીવ ગૌબા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP