કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં સ્વિસ ગ્રુપ IQAir દ્વારા જારી '2020 વર્લ્ડ એર ક્વોલિટી રિપોર્ટ' અનુસાર, ભારત 2020માં વિશ્વનો ___ સૌથી પ્રદૂષિત દેશ રહ્યો છે. બીજો ત્રીજો પાંચમો ચોથો બીજો ત્રીજો પાંચમો ચોથો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં આંતરસંસદીય સંઘ (IPU)ના અધ્યક્ષ દુઆર્તે પચેકોએ ભારતીય સંસદ ભવનના સેન્ટ્રલ હોલને સંબોધિત કર્યો હતો. IPU નું વડુમથક ક્યા આવેલું છે ? જીનિવા લન્ડન વિયેના મોસ્કો જીનિવા લન્ડન વિયેના મોસ્કો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં ઈન્ટરનેશનલ બોક્સિંગ એસોસીએશન (AIBA)ની ચેમ્પિયન્સ અને વેટરન્સ કમિટીના ચેરપર્સન તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? વિજેન્દ્રસિંહ મનિષ કૌશિક અમિત પંઘાલ મેરી કોમ વિજેન્દ્રસિંહ મનિષ કૌશિક અમિત પંઘાલ મેરી કોમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં સંયુક્ત આતંકવાદ વિરોધી કવાયત 'પબ્બી એન્ટિટેરર- 2021નું આયોજન કયા ઓર્ગેનાઈઝેશન દ્વારા કરવામાં આવ્યું હતું ? SCO ASEAN BRICS BIMSTEC SCO ASEAN BRICS BIMSTEC ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા પ્રસ્તુત વર્ષ-2020 માટેના એશિયા એન્વાયર્નમેન્ટ એન્ફોર્સમેન્ટ એવોર્ડ મેળવનારા પ્રથમ ભારતીય વ્યક્તિ કોણ બન્યા ? સંજય કુમાર રાજીવ ગૌબા મીનાક્ષી મેનન સસ્મિતા લેનકા સંજય કુમાર રાજીવ ગૌબા મીનાક્ષી મેનન સસ્મિતા લેનકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં કયા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં વનવાસી સમાગમનું આયોજન કરવામાં આવ્યું હતું ? બિહાર ઉત્તર પ્રદેશ હરિયાણા લદાખ બિહાર ઉત્તર પ્રદેશ હરિયાણા લદાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP