કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) ઈન્ટરનેશનલ રિન્યૂએબલ એનર્જી એજન્સી (IRENA)ની 13મી સભાની અધ્યક્ષતા ક્યો દેશ કરશે ? ચીન UK ભારત બાંગ્લાદેશ ચીન UK ભારત બાંગ્લાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) કઈ બેંકે કિસાન પુષ્પક યોજના અંતર્ગત ‘ગરૂડ એરોસ્પેસ' સાથે ભાગીદારી કરી ? સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા બેંક ઓફ બરોડા એક્સિસ બેંક યુનિયન બેંક ઓફ ઈન્ડિયા સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા બેંક ઓફ બરોડા એક્સિસ બેંક યુનિયન બેંક ઓફ ઈન્ડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) 2022ના પદ્મશ્રી પુરસ્કાર જીતનારા સમાજસેવી પ્રભાબેન શાહનું નિધન થયું, તેમનો જન્મ ક્યા થયો હતો ? બારડોલી (સુરત) ચીખલી (વલસાડ) ભરૂચ વાંસદા (નવસારી) બારડોલી (સુરત) ચીખલી (વલસાડ) ભરૂચ વાંસદા (નવસારી) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) જયપુર લિટરેચર ફેસ્ટિવલ 2023નું આયોજન ક્યા કરાયું હતું ? જયપુર ઉદયપુર દેહરાદૂન નવી દિલ્હી જયપુર ઉદયપુર દેહરાદૂન નવી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) બિઝનેસ કોન્ફિડન્સ ઈન્ડેક્સ કઈ સંસ્થા જારી કરે છે ? CII DPIIT NITI આયોગ SEBI CII DPIIT NITI આયોગ SEBI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) 5મી ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સનું આયોજન ક્યા કરાશે ? રાજસ્થાન છત્તીસગઢ મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ રાજસ્થાન છત્તીસગઢ મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP