GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
છંદ ઓળખાવો : 'દેવો ને માનવોનાં મધુમિલન તણા સ્થાન સંકેત જેવો.’

ચોપાઈ
મનહર
શાર્દૂલવિક્રીડિત
સ્ત્રગ્ઘરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
હિમાલય કેવા પ્રકારનો પર્વત છે ?

ખંડ પર્વત
અવશિષ્ટ પર્વત
ગેડ પર્વત
જ્વાળામુખી પર્વત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
મહંમદ ગઝનીની સોમનાથની ચઢાઈ વખતે વીરગતિ પામનાર હમીરજી ગોહિલ કયા રાજવંશ સાથે સંકળાયેલા હતા ?

મહુવાનો ગોહિલ રાજવંશ
ભાવનગરનો ગોહિલ રાજવંશ
લાઠીનો ગોહિલ રાજવંશ
મેવાડનો ગોહિલ રાજવંશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
ગુજરાત મુલ્કી સેવા (રજા) નિયમો હેઠળ 'રજા પ્રવાસ રાહત સમયે પ્રાપ્ત રજાનું રોકડમાં રૂપાંતર' હેઠળ કેટલા દિવસની પ્રાપ્ત રજાનું રોકડમાં રૂપાંતર કરવાની પરવાનગી આપી શકાય ?

15
20
30
10

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP