કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ઈન્ટરનેશનલ સોલાર એલાયન્સ(ISA) ક્યા આંતરરાષ્ટ્રીય સંગઠનમાં નિરીક્ષક તરીકે જોડાયું ? SAARC BIMSTEC OECD UNGA SAARC BIMSTEC OECD UNGA ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) COVID-19 સામે લડવા માટે ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ દ્વારા ગ્રેડેડ રિસ્પોન્સ એકશન પ્લાન (GRAP) લૉન્ચ કરવામાં આવ્યો ? રાજસ્થાન મહારાષ્ટ્ર દિલ્હી ઉત્તર પ્રદેશ રાજસ્થાન મહારાષ્ટ્ર દિલ્હી ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ભારતીય રેલવે મણિપુરમાં વિશ્વનો સૌથી ઊંચો રેલવે પુલ બનાવી રહ્યું છે તે કઈ નદી પર બનશે ? કાથે ખ્યોંગ નદી ખુંગા નદી ઈઝાઈ નદી ઈમ્ફાલ નદી કાથે ખ્યોંગ નદી ખુંગા નદી ઈઝાઈ નદી ઈમ્ફાલ નદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં 7મો ડૉ.એમ.એસ.સ્વામીનાથન પુરસ્કાર કોને એનાયત કરાયો છે ? વી.પ્રવીણરાવ ડૉ.કે.બી.કથિરીયા ડૉ. બ્રિજેન્દ્રસિંહ ડૉ.એ.વિષ્ણુવર્ધન રેડ્ડી વી.પ્રવીણરાવ ડૉ.કે.બી.કથિરીયા ડૉ. બ્રિજેન્દ્રસિંહ ડૉ.એ.વિષ્ણુવર્ધન રેડ્ડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં કેન્દ્ર સરકારે ક્યા સ્થળે 6 પરમાણુ રિએક્ટરો માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે ? કુડનકુલમ, તમિલનાડુ જરારી, ઉત્તર પ્રદેશ જેતાપુર, મહારાષ્ટ્ર પાન્ધ્રો, ગુજરાત કુડનકુલમ, તમિલનાડુ જરારી, ઉત્તર પ્રદેશ જેતાપુર, મહારાષ્ટ્ર પાન્ધ્રો, ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ભારતીય નૌસેના જહાજ INS કેસરીએ ક્યા દેશને ખાઘ સહાયતા અને સંરક્ષણ સહાયતા પ્રદાન કરી ? માડાગાસ્કર ફિજિ મોઝામ્બિક માલદીવ માડાગાસ્કર ફિજિ મોઝામ્બિક માલદીવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP