કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ભારત ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સના પ્રમુખ તરીકે ફરીથી ચૂંટાયુ. તે ISAનું વડુમથક ક્યાં આવેલું છે ? બેંગ્લોર, કર્ણાટક ગાંધીનગર, ગુજરાત જયપુર, રાજસ્થાન ગુરુગ્રામ, હરિયાણા બેંગ્લોર, કર્ણાટક ગાંધીનગર, ગુજરાત જયપુર, રાજસ્થાન ગુરુગ્રામ, હરિયાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) PM SVANidhi યોજના અંતર્ગત લોન આપવામાં કયું રાજ્ય પ્રથમ ક્રમે રહ્યું ? બિહાર હિમાચલ પ્રદેશ ઉત્તર પ્રદેશ આંધ્ર પ્રદેશ બિહાર હિમાચલ પ્રદેશ ઉત્તર પ્રદેશ આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં કયા રાજ્યની સરકારે જાતિ આધારિત નામવાળી તમામ કોલોનીઓના નામ બદલવાનો આદેશ આપ્યો છે ? ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ આંધ્ર પ્રદેશ ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ધ એલાયન્સ ફોર ઇન્ટરનેટ અફોર્ડેબિલિટી દ્વારા જારી અહેવાલ અનુસાર ભારતના કેટલા ટકા લોકો સુધી ઇન્ટરનેટ પહોંચી શક્યું છે ? 71.79% 51.77% 75.78% 69.77% 71.79% 51.77% 75.78% 69.77% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં નિધન પામેલા નૌસેનાના વરિષ્ઠ સબમરીનર વાઇસ એડમિરલ શ્રીકાંત કયા પ્રોજેક્ટના ડાયરેક્ટર જનરલ તરીકે કાર્યરત હતા ? પ્રોજેક્ટ મહેન્દ્રગિરિ પ્રોજેક્ટ 17A પ્રોજેક્ટ-75 પ્રોજેક્ટ સીબર્ડ પ્રોજેક્ટ મહેન્દ્રગિરિ પ્રોજેક્ટ 17A પ્રોજેક્ટ-75 પ્રોજેક્ટ સીબર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 17મા ભારત-આસિયાન શિખર સંમેલનમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ COVID -19 ASEAN Response Fundમાં ભારત તરફથી કેટલી સહાય આપવાની જાહેરાત કરી છે ? 3 મિલિયન ડોલર 1 મિલિયન ડોલર 2 મિલિયન ડોલર 5 મિલિયન ડોલર 3 મિલિયન ડોલર 1 મિલિયન ડોલર 2 મિલિયન ડોલર 5 મિલિયન ડોલર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP