કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) ક્યા દેશની iSpace (ખાનગી કંપની)એ વિશ્વનું પ્રથમ કોમર્શિયલ મૂન લેન્ડર લૉન્ચ કર્યું ? ફિજિ ઈટાલી ચીન જાપાન ફિજિ ઈટાલી ચીન જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ક્યા શહેરના પ્રસિદ્ધ બેપોર ઉરુ (હોડી) માટે GI ટેગની માંગ કરવામાં આવી છે ? ચેન્નાઈ કોઝિકોડ વિશાખાપટ્ટનમ કોચી ચેન્નાઈ કોઝિકોડ વિશાખાપટ્ટનમ કોચી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) ભારત બાંગ્લાદેશ સંબંધોની ઉજવણી કરવા માટે પ્રથમ સિલચર સિલહટ મહોત્સવ 2022નું આયોજન ક્યા કરાયું હતું ? ત્રિપુરા મિઝોરમ આસામ પ.બંગાળ ત્રિપુરા મિઝોરમ આસામ પ.બંગાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) હુરુન ગ્લોબલ 500 લિસ્ટ 2022માં અમદાવાદની કેટલી કંપનીને સામેલ કરવામાં આવી ? 4 9 2 11 4 9 2 11 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) મહામારી માટેની તૈયારીનો આંતરરાષ્ટ્રીય દિવસ (International Day for Epidemic Preparedness) ક્યારે મનાવાય છે ? 27 ડિસેમ્બર 28 ડિસેમ્બર 25 ડિસેમ્બર 26 ડિસેમ્બર 27 ડિસેમ્બર 28 ડિસેમ્બર 25 ડિસેમ્બર 26 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ક્યા રાજ્યે નીલગિરિ તહરના સંરક્ષણ માટે ભારતની પ્રથમ પરિયોજના લાગુ કરી ? આંધ્રપ્રદેશ કેરળ કર્ણાટક તમિલનાડુ આંધ્રપ્રદેશ કેરળ કર્ણાટક તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP