કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
ISROના અવકાશ વિભાગે કઈ સંસ્થા સાથે અવકાશ પ્રક્ષેપણ યાન વિકસિત કરવા માટે રૂપરેખા સમજૂતી કરી છે ?

ROSCOSMOS
અગ્નિકુલ કોસમોસ
DRDO
બેલાટ્રિક્સ એરોસ્પેસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે કયા મહિનાને પોષણ માહ તરીકે ઉજવવાનો નિર્ણય કર્યો છે ?

સપ્ટેમ્બર
ઓક્ટોબર
નવેમ્બર
ઓગસ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
FSSAI દ્વારા પ્રસિધ્ધ થયેલા 'સ્ટેટ ફૂડ સેફ્ટી ઈન્ડેક્સ, 2020–21’માં ભારતના નાના રાજ્યોમાં પ્રથમ ક્રમે કયું રાજ્ય છે ?

મેઘાલય
સિક્કિમ
મણિપુર
ગોવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
DRDOએ તાજેતરમાં આકાશ મિસાઈલના નવા સંસ્કરણ ‘આકાશ પ્રાઈમ'નું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યુ છે ? તેના સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ?
1. આ મિસાઈલ સ્વદેશી સક્રિય રેડિયો ફ્રીકવન્સીથી સજ્જ છે.
2. ઉંચાઈ પર નીચા તાપમાનના વાતાવરણમાં વધુ વિશ્વસનીય કામગીરી લાવવા માટે અન્ય સુધારાઓ પણ આ મિસાઈલમાં કરવામાં આવ્યા છે.
3. આ મિસાઈલ રશિયાના સહયોગ થી ટાટા ગ્રુપ દ્વારા વિકસાવવામાં આવી છે.
યોગ્ય વિકલ્પ પંસદ કરો.

ફક્ત 1 અને 2
ફક્ત 2 અને 3
1, 2 અને 3
ફક્ત 1

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
તાજેતરમાં ભારતના પ્રથમ પ્લેટિનમ રેટેડ સિટી તરીકે ___ ને માન્યતા મળી.

GIFT સિટી, ગાંધીનગર
ઈન્દોર
ચંદીગઢ
ધોલેરા SIR

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP